Monalisa Photos: ફેન્સને મોનાલિસાનો (Monalisa) દેસી અવતાર ઘણો પસંદ આવી રહ્યો છે અને તેઓ તેના ટ્રેડિશનલ લુકના વખાણ કરતાં ક્યારેય થાકતા નથી. મોનાલિસાના લુકની વાત કરીએ તો તે બ્લેક ચમકદાર સાડીમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે. મોનાલિસાની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને ફેન્સને તેની દરેક સ્ટાઈલ પસંદ કરે છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.