આ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ લખ્યું 'પ્રિન્સેસ' અને મોનાલિસા આ આઉટફિટમાં રાજકુમારી જેવી લાગે છે.
આ પ્રિન્સેસ લુકમાં મોનાલિસાને ખૂબ જ લાઇક અને કોમેન્ટ મળી રહી છે, સાથે જ તેની આ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.