
ભલે લુલિયા અને સલમાન એક બીજાને ડેટ કરી રહ્યા હોય પરંતુ આજે લુલિયા ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવા માટે સ્ટ્રગલ કરી રહી છે.કેટલીક વખત સલમાન ખાનની હાઉસ પાર્ટીમાં આ વિદેશી સિંગર જોવા મળે છે, તેના પરિવારના તમામ સભ્યોની લુલિયા સાથે સારું બોન્ડિંગ છે.

હાલમાં લુલિયા એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. આ વીડિયોમાં તેમણે ગુરુ રંધાવા સાથે સોન્ગ કર્યું છે,લુલિયાને લોકો સલમાન ખાનના કારણે જાણે છે પરંતુ ઈન્ડસ્ટ્રીમાં તે પોતાની એક અલગ ઓળખ બનાવવા માંગે છે