મલાઈકાએ આ લુકમાં બહુ ઓછો મેકઅપ કર્યો છે. મેક-અપની સાથે તેણે જ્વેલરીનો પણ ઉપયોગ કર્યો નથી.
મલાઈકાએ ફિલ્મોની સાથે-સાથે ટીવીમાં પણ જજ તરીકે નવી ઓળખ બનાવી છે. ડાન્સ, ફેશનની સાથે આ સુંદર અભિનેત્રીએ ટેલેન્ટ રિયાલિટી શોને પણ જજ કર્યો છે.