મલાઈકા અરોરા વ્હાઈટ ગાઉનમાં ખૂબ જ ગ્લેમરસ જોવા મળી, 49ની ઉંમરે પર અભિનેત્રીઓને આપી ટક્કર
Malaika Arora Photos: અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા પોતાની ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. હવે મલાઈકાએ તેના લેટેસ્ટ ફોટોશૂટથી ફેન્સના દિલની ધડકન વધારી દીધી છે. મલાઈકા 49 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે.
મલાઈકાએ આ ગાઉન સાથે ન્યૂડ મેકઅપ કર્યો છે અને તેના વાળને સ્લીક બ્રેડેડ લુકમાં બાંધ્યા છે. આ હેરસ્ટાઇલ મલાઈકાના લુકમાં ચાર્મ ઉમેરી રહી છે.
5 / 5
મલાઈકા અરોરાના આ ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. દરેક લોકો તેના લુકના વખાણ કરી રહ્યા છે. આ ઉંમરે મલાઈકાએ જે રીતે પોતાનું ફિગર જાળવી રાખ્યું છે તે ખરેખર વખાણવા લાયક છે.