Malaika Arora Birthday : મલાઈકા છે કરોડોની માલિક, જાણો અભિનેત્રીની કુલ સંપત્તિ

|

Oct 23, 2022 | 11:56 AM

બોલિવૂડ એક્ટ્રેસ Malaika Arora તેના કામ કરતા વધારે તેના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે.

1 / 5
મલાઈકા અરોરા (Malaika Arora) બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની (Bollywood Industry) સુંદર અને ફિટ અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રીએ તેના ગ્લેમરથી તેની ઉંમરને પણ માત આપી છે. આજે મલાઈકા અરોરા તેનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે.

2 / 5
મલાઈકા અરોરા પણ એક શાનદાર ડાન્સર છે. અભિનેત્રીએ તેના આઈટમ નંબરથી ઘણી ફિલ્મોમાં ધુમ મચાવી છે. જેમાં એક ગીત પણ છે જેનું 'મુન્ની બદનામ હુઈ' છે.

3 / 5
ફિલ્મી પડદાથી દૂર મલાઈકા ટીવી શોમાં વધુ જોવા મળે છે. મલાઈકા એક એપિસોડ માટે 5 લાખ રૂપિયા લે છે. અભિનેત્રી ઘણી બ્રાન્ડને પ્રમોટ પણ કરે છે.

4 / 5
પ્રાપ્ત માહિતી અનુસાર, મલાઈકા અરોરાની કુલ સંપત્તિ 80 કરોડની આસપાસ છે. અભિનેત્રી પાસે 20 કરોડનું પોતાનું ઘર પણ છે.

5 / 5
મલાઈકા અરોરા પાસે પણ લક્ઝરી કાર છે. તેની પાસે વધુ બે કાર છે જેમાં 1.38 કરોડની BMW 7 સિરીઝ, 20 લાખની ટોયોટા ઈનોવા ક્રિસ્ટાનો પણ સમાવેશ થાય છે.

Next Photo Gallery