Mahira Sharma Photos: બેકલેસ બ્લાઉઝ અને બ્લેક સાડીમાં માહિરા શર્માએ બેડ પર આપ્યા કિલર પોઝ
Mahira Sharma Photos: પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો અને બિગ બોસ ફેમ માહિરા શર્મા (Mahira Sharma) કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. માહિરા શર્મા પોતાની કિલર સ્ટાઈલથી ફેન્સનું દિલ જીતી લે છે. તેના કિલર પોઝે ફેન્સને દિવાના બનાવી દીધા છે.