
સાઉથ સ્ટાર રવિ તેજાની એક્શન ફિલ્મ રામારાવ ઓન ડ્યટી 29 જુલાઈના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ તેજા રામારાવ નામના એક ડિપ્ટી ક્લેક્ટરના પાત્રમાં જોવા મળશે. ફિલ્મ રામારાવ ઑન ડ્યુટીમાં રવિ તેજાની સાથે દિવ્યાંશા કૌશિક અને રાજિશ વિજયન લીડ રોલમાં જોવા મળશે.

પંજાબી ગાયક અને અભિનેતા અમરિંદર ગિલની ફિલ્મ છલ્લા મુડ કે નહિ આયા 29 જુલાઈના રોજ થ્રિએટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં અમરિંદર ગિલની સાથે સરગુન મહેતા અને બીનુ ઢિલ્લો પણ લીડ રોલમાં જોવા મળશે. કારજ ગિલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મના ટીઝરને દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો છે.