લિયો સ્ટારકાસ્ટ: થલપતિ વિજયની ‘લિયો’ની ફી સાંભળીને ભલભલા લોકો ચોંકી જશે, આટલા રુપિયામાં તો બોલિવુડ ફિલ્મ બની જાય

300 કરોડની આ બિગ બજેટ ફિલ્મમાં થલપતિ વિજયે સૌથી વધુ ફી લીધી છે. થલપતિ વિજયે આ ફિલ્મ માટે એટલી ફી લીધી છે કે કેટલીક ભારતીય ફિલ્મોનું બજેટ પણ નથી. થલપતિ વિજયની ફિલ્મ લિયો સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં ઘણા મોટા સ્ટાર્સ જોવા મળ્યા છે. આવો તમને જણાવીએ કે ફિલ્મની સ્ટાર કાસ્ટે કેટલી ફી લીધી છે.

| Edited By: | Updated on: Oct 31, 2023 | 3:08 PM
4 / 7
તમિલ ફિલ્મ લિયોમાં  સંજય દત્ત વિલનના પાત્રમાં જોવા મળે છે. ફિલ્મમાં સંજય દત્તનું પાત્ર પણ મહત્વનું છે. અહેવાલોનું માનીએ તો આ ફિલ્મ માટે સંજય દત્તને 8 કરોડ રુપિયાનું મહેનતાણું મળ્યું છે.

5 / 7
સાઉથ ઈન્ડસ્ટ્રીની મોંઘી અભિનેત્રીઓમાં ત્રિશા કૃષ્ણનનું નામ સામેલ છે. આ ફિલ્મમાં ત્રિશા કૃષ્ણનનો મહત્વનો રોલ છે અને આ માટે તેને 5 કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવી છે.

6 / 7
 ફિલ્મમાં અભિનેતા અર્જુન સરજા હેરોલ્ડ દાસની ભૂમિકા ભજવી રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો અર્જુનને આ રોલ માટે 1 કરોડ રૂપિયાનું મહેનતાણું મળ્યું છે.

7 / 7
તમિલ ફિલ્મ લિયોમાં વાસુદેવ મેનન, મિસ્કીન ગૌતમ અને મન્સૂર અલી ખાન અને અન્ય કલાકારોને 30 થી 70 લાખ રૂપિયાની ફી ચૂકવવામાં આવી છે.