મલાઈકા અરોરાએ રેમ્પ પર કર્યું કેટ વોક, જુઓ વાયરલ તસવીરો

|

Oct 16, 2022 | 11:18 PM

ફરી એકવાર મલાઈકા અરોરાની (Malaika Arora Photos) સિઝલિંગ સ્ટાઈલએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. લેક્મે ફેશન વીકમાંથી એક્ટ્રેસની આવી તસવીરો વાયરલ થઈ રહી છે જે તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

1 / 5
મલાઈકા અરોરાનું નામ ઈન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઈલિશ એક્ટ્રેસમાંની એક છે. તે 48 વર્ષની છે, પરંતુ ફિટનેસના મામલે તે દરેક બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપતી જોવા મળે છે.

2 / 5
હાલમાં જ મુંબઈ ફેશન વીક 2022માં તેણે પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવી દીધા હતા. બ્લુ કલરના આઉટફિટમાં મલાઈકા અદભૂત લાગી રહી છે.

3 / 5
હાલમાં તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેયર કરી છે. જેમાં તેના પરફોર્મન્સને જોઈને ફેન્સ ફિદા થઈ ગયા હતા.

4 / 5
એકટ્રેસના ફેન્સ આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. દરેક લોકો મલાઈકાની ફિટનેસ અને ફેશન સેન્સના ખૂબ વખાણ કરી રહ્યા છે.

5 / 5
ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા સેલેબ્સ છે જેમના આઉટફિટ ડિઝાઈનર દ્વારા ડિઝાઈન કરવામાં આવે છે. મલાઈકા અરોરા પણ તેમાંથી એક છે. ફેશન વીકમાં પણ મલાઈકાની ફેશન સેન્સ લોકોને પસંદ આવી હતી.

Next Photo Gallery