પરિવાર સાથે પેરિસમાં વેકેશન માણતી જોવા મળી કૃતિ સેનન, વાયરલ થઈ રહ્યા છે ફોટો

|

Sep 20, 2022 | 7:38 PM

કૃતિ સેનન કામમાંથી બ્રેક લીધા બાદ આ દિવસોમાં પરિવાર અને મિત્રો સાથે વેકેશન પર છે. અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી ફ્રાન્સ ટૂરનો આનંદ માણી રહી છે.

1 / 5
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન હાલમાં વેકેશન મૂડમાં છે. અભિનેત્રી કૃતિ સેનન તેના પરિવાર સાથે પેરિસમાં રજાઓ માણી રહી છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

2 / 5
તમને જણાવી દઈએ કે આ તસવીરોમાં તેની સાથે તેની માતા, પિતા અને બહેન જોવા મળે છે. આ તસવીરો જોઈને ખબર પડે છે કે તે બધા ખૂબ એન્જોય કરી રહ્યાં છે. ફેન્સ પણ કૃતિ સેનનની તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે.

3 / 5
આ તસવીરોમાં અભિનેત્રી કૃતિ સેનન પેરિસની સડકો પર મસ્તી કરતી જોવા મળી રહી છે. આ તસવીરમાં એફિલ ટાવર પાછળ દેખાય છે. આ દરમિયાન તે ડેનિમ આઉટફિટમાં જોવા મળી રહી છે.

4 / 5
કૃતિ સેનને તેના માતા-પિતા સાથે એક સેલ્ફી પણ શેર કરી છે. તેમાં જોઈ શકાય છે કે કૃતિ તેના પિતા સાથે હસતી જોવા મળી રહી છે, અને તેની માતા સાથે મસ્તીભર્યા મૂડમાં જોવા મળી

5 / 5
હકીકતમાં, તાજેતરમાં જ તેણીને શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ ખુશી તે તેના પરિવાર સાથે સેલિબ્રેટ કરી રહી છે. આ સિવાય તેણે અલગ-અલગ લોકેશન પર તસવીરો માટે પોઝ આપ્યા

Next Photo Gallery