Kriti Sanon Photos : સીતાના રુપમાં ક્રિતીને જોઈને ફેન્સ થયા મંત્રમુગ્ધ, કહ્યું – પરમ સુંદરી

|

May 09, 2023 | 11:30 PM

Kriti Sanon Photos : 'આદિપુરુષ'નું શાનદાર ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ પહેલા હૈદરાબાદમાં ફેન્સ માટે આદિપુરુષના ટ્રેલરની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. પ્રભાસ અને કૃતિ સેનન (Kriti Sanon) પણ થિયેટરમાં ફેન્સની વચ્ચે ટ્રેલર જોવા ગયા હતા.

1 / 5
ફિલ્મ 'આદિપુરુષ'નું ટ્રેલર લોન્ચ થયું છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં કૃતિ સેનનની સુંદરતા જોઈને ચાહકો મંત્રમુગ્ધ થઈ ગયા છે. (Image: Instagram)

2 / 5
ગોલ્ડન ગોટા પત્તીવાળી વ્હાઈટ સાડી જોઈને એવું લાગ્યું કે સીતા માતા પોતે આવ્યા હોય. યલો એમ્બ્રોઈડરી વર્ક બ્લાઉઝમાં કૃતિ સેનનની તસવીરોએ ધ્યાન ખેંચ્યું છે. (Image: Instagram)

3 / 5
વાળમાં સફેદ ગુલાબ અને બન હેરસ્ટાઈલમાં ક્રિતીને જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. હાથમાં સોનાની બંગડીઓ, બુટ્ટી અને કપાળ પર લાલ બિંદીએ ફેન્સનું દિલ જીતી લીધું છે. (Image: Instagram)

4 / 5
કૃતિ સેનનના આ ફોટો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. કૃતિ સેનનની સિમ્પલિસિટી જોઈને ફેન્સે કહ્યું છે કે પરમ સુંદરી. (Image: Instagram)

5 / 5
ટ્રેલર લોન્ચ થયા બાદ કૃતિને સોશિયલ મીડિયા પર પ્રેમ મળી રહ્યો છે. બોલિવુડ એક્ટ્રેસ કૃતિ સેનન દરેક ડ્રેસમાં સુંદર લાગે છે.  (Image: Instagram)

Next Photo Gallery