
આ નવા ફોટોશૂટમાં ક્રિષ્ના શ્રોફના લોકો વખાણ પણ કરી રહ્યા છે. ફોટોશૂટમાં કૃષ્ણા શ્રોફનો કિલર લુક જોવા મળ્યો છે. પરંતુ આ પ્રકારનું કિલર ફોટોશૂટ તેના ફેન્સ દિવાના બન્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ ગ્લેમરસ, ગોર્જિયસ, કિલર, ફાયર જેવી કોમેન્ટ દ્વારા કૃષ્ણા શ્રોફની પ્રશંસા કરી રહ્યા છે. જોકે, કેટલાક યુઝર્સનું એવું પણ કહેવું છે કે કૃષ્ણા શ્રોફ ફોટોશૂટ દરમિયાન પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ હતી. ક્રિષ્ના શ્રોફના આ ફોટો પર ચાહકો પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.