Cannes ઈતિહાસમાં ગુજરાતનો ડંકો ,ગુજરાતી ફિલ્મ અભિનેત્રી કોમલ ઠક્કરે રેડ કાર્પેટ પર વૉક કરી ગુજરાતનું વધાર્યું ગૌરવ

તાજેતરમાં ફ્રાન્સ ખાતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરની આ ઇવેન્ટમાં મૂળ કચ્છની ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે (Komal Thacker)ભારતીય સાડી સાથે રેડ કાર્પેટ પર પહોંચીને ગુજરાતીઓનો ડંકો વગાડ્યો હતો.

| Edited By: | Updated on: May 31, 2022 | 4:20 PM
4 / 5
કોમલ ઠક્કરે ગુજરાતી ફિલ્મ મહીસાગરના સોગંદ, સહિયરની ચૂંદડી, ભડનો દીકરો, રજવાડી બાપુને રંગ છે, રઘુવંશી, મારા ટોડલે બેઠો મોર ક્યાં બોલે, સાવજ સહિત અન્ય ફિલ્મોમાં ખૂબ જ શાનદાર અભિનય કર્યો છે.

5 / 5
ફ્રાન્સમાં 17 મે થી 28 મે સુધી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. જેમાં દેશ-વિદેશના અનેક જાણીતા અભિનેતા અને અભિનેત્રીઓ પોતાનો જલવો બતાવવા માટે પહોચ્યાં હતા.