Vikram Family Tree: સાઉથના સુપરસ્ટારની દીકરી પૂર્વ સીએમના પૌત્રની વહુ બની, વિક્રમની ફેન ફોલોઈંગ છે મોટાપાયે

|

Oct 09, 2023 | 2:08 PM

અપરિચિત ફિલ્મ તો સૌ કોઈએ જોઈ હશે. વિક્રમે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. વિક્રમનું આખું નામ 'કેનેડી જ્હોન વિક્ટર' (Kennedy John Victor)છે, ચાહકો પણ તેને પ્રેમથી ચિયાન વિક્રમ કહે છે. તેમનો જન્મ 17 એપ્રિલ, 1966ના રોજ તમિલનાડુમાં થયો હતો.

1 / 7
અભિનેતાના પિતાનું નામ જોન વિક્ટર ઉર્ફે વિનોદ રાજ હતું, તેમની માતાનું નામ રાજેશ્વરી કલેક્ટર હતું. બંન્ને ત્રણ બાળકો હતા 2 પુત્ર અને 1 પુત્રી, બે બાળકો અભિનેતા છે વિક્રમ અને અરવિંદ  તેમની બહેન અનિતા  શિક્ષક છે. તો ચાલો આજે આપણે વિક્રમ (Vikram)ના પરિવાર વિશે જાણીએ.

2 / 7
અભિનેતાનું સાચું નામ કેનેડી જ્હોન વિક્ટર છે, લોકો તેને વિક્રમ કહીને બોલાવે છે, વિક્રમને એક્ટિંગની દુકાન કહેવામાં આવે છે, તે પોતાની દરેક ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કરતો જોવા મળે છે. અપરિચિત ફિલ્મમાં તેના પાત્રો 'એમ્બી', રેમો અને 'અપરિચિત'ને કોઈ કેવી રીતે ભૂલી શકે. આ ફિલ્મમાં વિક્રમે મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર ધરાવતા વ્યક્તિની ભૂમિકા ભજવી હતી.

3 / 7
જ્યારે અભિનેતા 12 વર્ષનો હતો, ત્યારે તેનો અકસ્માત થયો અને ડોક્ટરોએ તેને તેનો એક પગ કાપી નાખવાની સલાહ આપી, પરંતુ તેની માતા માની નહિ. અકસ્માતના કારણે 4 વર્ષ પથારીમાં રહ્યો હતો.ચિયાન વિક્રમે જણાવ્યું કે તેના પગમાં ઈન્ફેક્શન  ફેલાઈ રહ્યું હતુ. તેને બચાવવા માટે 4 વર્ષમાં 23 ઓપરેશન કરવા પડ્યા. તેણે કહ્યું, "હું 4 વર્ષ સુધી પથારીવશ હતો અને હું સંપૂર્ણ સ્વસ્થ થયો તે પહેલાં એક વર્ષ સુધી વ્હીલચેરનો ઉપયોગ કર્યો.

4 / 7
તમને જણાવી દઈએ કે, વિક્રમે સલમાન ખાનની સ્ટાર ફિલ્મ તેરે નામ પણ સાઉથની હિટ ફિલ્મ સેતુની હિન્દી રિમેક છે. અભિનેતાને અનેક એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે.વિક્રમની ફેન ફોલોઈંગ માત્ર સાઉથમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતમાં પણ ખુબ છે. હવે તેમની દરેક ફિલ્મ હિન્દીમાં પણ ડબ થાય છે. ચાહકો તેની ફિલ્મોને પણ ખુબ પસંદ કરે છે,

5 / 7
વિક્રમ 1980 ના દાયકાના અંતમાં શૈલજા બાલકૃષ્ણનને મળ્યો અને 1992 માં ગુરુવાયુર મંદિરમાં લગ્ન કર્યા.આ દંપતીને એક પુત્રી, અક્ષિતા, જેનો જન્મ 1993માં થયો હતો અને 1995માં એક પુત્ર ધ્રુવનો જન્મ થયો હતો.

6 / 7
30 ઓક્ટોબર 2017ના રોજ તેમની પુત્રીના લગ્ન એમ. કરુણાનિધિના પૌત્ર મનુ રણજીત સાથે લગ્ન કર્યા. તેમના પુત્ર ધ્રુવે વર્ષ 2019માં આદિત્ય વર્માની તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની તમિલ રિમેક સાથે ડેબ્યૂ કર્યું હતું.

7 / 7
તમિલ સુપરસ્ટાર વિક્રમ ઉર્ફે ચિયા વિક્રમની પુત્રી અક્ષિતાએ મનુ રંજીત સાથે લગ્ન કર્યા છે. Cavin Kare Bakeryના માલિક મનુ રંગનાથનના પુત્ર મનુ રંજીતે 2016માં અક્ષિતા સાથે સગાઈ કરી હતી. તમને જણાવી દઈએ કે મનુ રણજીત ડીએમકે સુપ્રીમો એમ કરુણાનિધિના પૌત્ર છે.

Next Photo Gallery