Janhvi Kapoor Photos: જ્હાન્વી કપૂરની આ કિલર તસવીરો, જુઓ તેનો બોલ્ડ અવતાર
જ્હાન્વી કપૂરે (Janhvi Kapoor) ફરી એકવાર તસવીરો શેયર કરીને લોકોને હેરાન કરી દીધા છે. તેનો બોલ્ડ અંદાજ જોઈને ફેન્સ કોમેન્ટ દ્વારા તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. જ્હાન્વી કપૂર રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે.
1 / 11
જ્હાન્વી કપૂરે હાલમાં જ એક શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જ્હાન્વી કપૂરે મરૂન કલરનો આઉટફિટ પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
2 / 11
ફેન્સની નજર પણ જ્હાન્વી કપૂર પર ટકેલી છે. આ તસવીરો જોઈને તમારી આંખો પણ રોકાય જશે. આ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી છે. આ ડ્રેસ જ્હાન્વીને ખૂબ જ સૂટ કરે છે.
3 / 11
તમે પણ જ્હાન્વી કપૂરની આ તસવીરોના વખાણ કરશો. જ્હાન્વી કપૂર હોટ રેડ આઉટફિટમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે. જ્હાન્વીની દરેક સ્ટાઇલ એકદમ અલગ છે.
4 / 11
જ્હાન્વી કપૂરે ખુલ્લા વાળમાં આ બધા પોઝ આપ્યા છે. તે પરી જેવી દેખાઈ રહી છે. જ્હાન્વીએ તેના લુકને પૂર્ણ કરવા માટે મેચિંગ ઘૂંટણ સુધીના ઉંચા બૂટ પહેર્યા હતા. આ બૂટમાં તેનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.
5 / 11
જ્હાન્વી પોતાની અદાથી લોકોને દિવાના બનાવે છે. ફેન્સને પણ તેના અંદાજ ખૂબ પસંદ આવે છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતાની સાથે જ તેના ફેન્સે અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.
6 / 11
જ્હાન્વી કપૂરે પોતાની તસવીરો શેર કરીને લોકોને ફરી એકવાર દિવાના બનાવી દીધા છે. નેચરલ સ્મૂધ લુકમાં જ્હાન્વીએ હોઠ પર ગ્લોસી રેડ લિપસ્ટિક કેરી કરી છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે.
7 / 11
જ્હાન્વી કપૂરના પરફેક્ટ લુક અને ફેશન સેન્સના લાખો દિવાના છે. તેનું આ લેટેસ્ટ ફોટોશૂટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જ્હાન્વી કપૂર રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે.
8 / 11
બોલ્ડ અંદાજ અને સિઝલિંગ લુકથી જ્હાન્વી કપૂર ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. તેના આ બધા લુક્સ ખૂબ જ કિલર છે. જ્હાન્વી કપૂર અવારનવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે.
9 / 11
આ આઉટફિટ સાથે જ્હાન્વી કપૂરે કોઈપણ પ્રકારની એક્સેસરીઝ કેરી કરી નથી. માત્ર તેણે તેનો મેકઅપ ડાર્ક કર્યો છે જેથી તેનો લુક ખૂબ જ નિખરીને બહાર આવી શકે. લોકો તેની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
10 / 11
આ તસવીરોના કેપ્શનમાં જ્હાન્વીએ લખ્યું છે કે, 'If Jerry Was A Cherry'. મતલબ કે જ્હાન્વીએ તેની અપકમિંગ ફિલ્મ 'ગુડ લક જેરી'નું પ્રમોશન તેની તસવીરો દ્વારા શરૂ કરી દીધું છે.
11 / 11
જ્હાન્વી કપૂરની બેસ્ટ ફ્રેન્ડ સારા અલી ખાને ફાયર ઇમોજી બનાવીને તેની આ તસવીરો પર કોમેન્ટ કરી છે. જ્હાન્વી કપૂરે આ પહેલા પણ ઈન્સ્ટાગ્રામ પર બ્લુ કલરના આઉટફિટમાં કેટલીક તસવીરો શેર કરી હતી, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.