
શ્રીદેવી અને બોની કપુરની પુત્રી પોતાનું બોલિવુડ ડેબ્યુ પહેલા સમાચારોમાં છવાઈ છે. તમને જણાવી દઈએ કે, ખુશી કપુર જ્યારે પણ જોવા મળે છે ત્યારે પોતાની ફેશન સેન્સથી લોકોનું ધ્યાન ખેંચે છે.

તમને જણાવી દઈએ કે, જાહન્વી કપુરની બહેન ખુશી કપુર સમાચારોમાં છે. જોયા અખ્તર દ્વારા નિર્દિશિત નેટફ્લિક્સ ફિલ્મ ધ આર્ચીજની સાથે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે.