
કરીના કપૂરે બ્લુ શર્ટ અને લૂઝ જીન્સ સાથે મેચિંગ ફૂટવેર કેરી કર્યા હતા. તેણે બ્લેક સ્લિંગ બેગ અને સનગ્લાસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર તેમની ફેમિલી આઉટિંગની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

હાલમાં જ કરીના કપૂર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાન જોવા મળ્યો હતો. પરંતુ તેની ફિલ્મ વધુ કમાલ બતાવી શકી નથી.