કરીના કપૂર પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર સાથે મળી જોવા, તસવીરો થઈ વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર (Kareena Kapoor) સૈફ અલી ખાન અને પુત્ર તૈમૂર એક સાથે આઉટિંગ પર ઘણીવાર જોવા મળે છે. આ ત્રણેયની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 8:59 PM
બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર તેની કેઝ્યુઅલ ફેશન સેન્સ માટે જાણીતી છે. કરીનાને જ્યારે પણ બહાર સ્પોટ કરવામાં આવે છે ત્યારે તેનો લુક લાઈમલાઈટમાં રહે છે. હવે ફરી એકવાર તેની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે તેના પતિ અને પુત્ર સાથે આઉટિંગ પર ગઈ છે.

1 / 5
કરીના કપૂર તેનો પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમૂર એકસાથે તેમની કારમાંથી બહાર નીકળતા જોવા મળ્યા છે. તસવીરોમાં ત્રણેય કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા હતા, પરંતુ ત્રણેય બ્લૂ આઉટફિટમાં ટ્વિનિંગ કરતા જોવા મળ્યા હતા.

2 / 5
સૈફ અલી ખાને બ્લુ શર્ટ અને આસમાની રંગની શોર્ટ્સ પહેરી હતી. તૈમુર પણ તેની માતા કરીનાની જેમ બ્લુ શેડ કલરની ટી-શર્ટ અને બોટલ ગ્રીન પેન્ટ પહેરેલો જોવા મળ્યો હતો.

3 / 5
કરીના કપૂરે બ્લુ શર્ટ અને લૂઝ જીન્સ સાથે મેચિંગ ફૂટવેર કેરી કર્યા હતા. તેણે બ્લેક સ્લિંગ બેગ અને સનગ્લાસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર તેમની ફેમિલી આઉટિંગની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

4 / 5
હાલમાં જ કરીના કપૂર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાન જોવા મળ્યો હતો. પરંતુ તેની ફિલ્મ વધુ કમાલ બતાવી શકી નથી.

5 / 5
Follow Us:
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ

દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ

અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

g clip-path="url(#clip0_868_265)">