Karan-Drisha Wedding : કરણ દેઓલના ચહેરા પર સ્માઈલ, શરમાતી જોવા મળી દ્રિશા આચાર્ય, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ લગ્નની તસવીરો

Karan Deol Drisha Acharya Wedding: કરણ દેઓલ (Karan Deol) અને દ્રિશા આચાર્ય લગ્નના બંધનમાં બંધાય ગયા છે. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં દ્રિશા શરમાતી જોવા મળી રહી છે.

| Edited By: | Updated on: Jun 18, 2023 | 8:26 PM
4 / 5
તમને જણાવી દઈએ કે બંને લાંબા સમયથી લગ્નને લઈને ચર્ચામાં હતા અને આજે એટલે કે 18 જૂનના રોજ લગ્નની અલગ અલગ તસવીરો ફેન પેજ પર શેર થવા લાગી. આ પહેલા સામે આવેલા ફોટામાં બંને સ્ટેજ પર બેઠેલા જોવા મળ્યા હતા. (Image: Karan Deol Instagram)

5 / 5
આ તમામ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ ફોટા પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. (Image: Karan Deol Instagram)