Kapil Sharmaનું અદ્ભુત ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સ દંગ રહી ગયા, જુઓ સ્ટાઇલિશ અંદાજ

કોમેડી કિંગ કપિલનો શો 'ધ કપિલ શર્મા શો'ની નવી ઇનિંગ્સને લઇને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ કોમેડી શો કરતાં આ સમયે જે ચર્ચામાં છે તે કપિલ શર્મા પોતે છે. કપિલ શર્માની તાજેતરના ફોટોએ ચાહકોને દંગ કરી દીધા છે.

| Edited By: | Updated on: Sep 01, 2022 | 4:26 PM
4 / 5
કપિલ શર્મા આ લુકમાં સુપર કુલની સાથે એકદમ અલગ રાખી રહ્યો છે. કપિલ શર્મા એક સમયે તેના બોડીને લઈ ખુબ ટ્રોલ થતો હતો પરંતુ આજે તેનું બોડી ટ્રાંસફોર્મેશન જોઈ લોકો હેરાન રહી ગયા છે.  ટુંક સમયમાં જ તેનો આ શો ઓન એર થવાનો છે.

5 / 5
એવું લાગે છે કે, કપિલ શર્મા ચોથા સિઝનમાં હુમા કુરેશીની સાથે જોવા મળશે.  થોડા દિવસ પહેલા તેણે હુમા કુરેશીની સાથે કેટલાક ફોટો શેર કર્યા હતા. જેમાં પણ તે આ લુકમાં જોવા મળ્યો હતો. કપિલ શર્માનો આ શો 10 સપ્ટેમ્બરના રોજ સોની ચેનલ પર એન એર થશે.