
કાજોલની આ ઓલ બ્લેક તસવીરો પર ફેન્સ પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. લોકો તસવીર પર કોમેન્ટ કરીને વખાણ કરી રહ્યા છે. (Image: Kajol Instagram)

હાલમાં જ કાજોલ ડિઝની પ્લસ હોટસ્ટાર પરની વેબ સિરીઝ ધ ટ્રાયલમાં જોવા મળી હતી. તેમાં કાજોલે વકીલની ભૂમિકા ભજવી હતી. તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય તાજેતરમાં જ કાજોલે લસ્ટ સ્ટોરીઝમાં પણ બોલ્ડ પાત્ર ભજવ્યું હતું. (Image: Kajol Instagram)