
નિયા શર્માની સાથે રૂબિના દિલૈક પણ આ રિયાલિટી શોમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. જજ દરેક એપિસોડમાં તેની પ્રશંસા કરે છે.

નિયા શર્મા અને રૂબિના દિલૈક સાથે અમૃતા ખાનવિલકર આ સિઝનમાં સ્ટ્રોન્ગ સ્પર્ધક છે. તે દરેક એપિસોડમાં તેના અલગ-અલગ પર્ફોરમન્સથી જજને પ્રભાવિત કરે છે.