Jhalak Dikhhla Jaa 10 : નિયા શર્માએ આદિવાસી પોશાકમાં કર્યો જોરદાર ડાન્સ, ફોટો જોઈને ચાહકો થઈ ગયા દંગ
ઝલક દિખલા જામાં (Jhalak Dikhhla Jaa) જોડાવું હંમેશાથી નિયા શર્માનું સપનું રહ્યું છે. આ જ કારણ છે કે ટીવીની આ બોલ્ડ એક્ટ્રેસ પોતાના દરેક પરફોર્મન્સમાં 100 ટકા આપવાનો પ્રયાસ કરી રહી છે.