
જન્નતે ઓપન હેયર સાથે ગ્લેમરસ મેકઅપ કર્યો છે. આ તસવીરોમાં જન્નત ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ આ તસવીરો પર જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે. (Image: Jannat Zubair Rahmani Instagram)

એક્ટ્રેસ બ્લેક અને રેડ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસની દરેક તસવીરો પર ફેન્સ ફિદા થઈ ગયા છે. (Image: Jannat Zubair Rahmani Instagram)