Jannat Zubair Photos: ‘અફઘાની ગુડિયા’ બની જન્નત ઝુબૈર, ફેન્સે કર્યા વખાણ, જુઓ તસવીર
Jannat Zubair Photos: ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબેર રહમાની (Jannat Zubair Rahmani) અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો શેયર કરતી રહે છે. એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો પણ બધાનું ધ્યાન ખેંચી રહી છે.
1 / 5
ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબૈર રહમાની ઘણા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે. પરંતુ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. (Image: Jannat Zubair Rahmani Instagram)
2 / 5
જન્નત ઝુબેર સોશિયલ મીડિયાનો બીગ ફેસ છે. તે તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે તેની નવી તસવીરો શેયર કરતી રહે છે. એક્ટ્રેસનો સ્માઈલિંગ ફેસ તેના ફેન્સને દિવાના બનાવે છે. (Image: Jannat Zubair Rahmani Instagram)
3 / 5
જન્નતે તેના ઈન્સ્ટા પર તેની લેટેસ્ટ તસવીરો શેયર કરી છે. આ તસવીરોએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. જન્નત ઝુબેરની આ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. (Image: Jannat Zubair Rahmani Instagram)
4 / 5
જન્નતે ઓપન હેયર સાથે ગ્લેમરસ મેકઅપ કર્યો છે. આ તસવીરોમાં જન્નત ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ આ તસવીરો પર જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે. (Image: Jannat Zubair Rahmani Instagram)
5 / 5
એક્ટ્રેસ બ્લેક કલરના લેધર આઉટફિટમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસની દરેક તસવીરો પર ફેન્સ ફિદા થઈ ગયા છે. (Image: Jannat Zubair Rahmani Instagram)