Janhvi Kapoor Gym Look: જાહ્નવી ફરી જિમની બહાર જોવા મળી, જુઓ તેનો સ્ટાઈલિશ લુક

|

Aug 03, 2022 | 7:38 PM

ઘણી વખત ટ્રેન્ડી અને સ્ટાઈલિશ જિમ લુકમાં જોવા મળતી જાહ્નવી (Janhvi Kapoor) આ વખતે સિમ્પલ જિમ વેરમાં જોવા મળી હતી, ત્યારબાદ ફેન્સના દિલ ફરી ધડક્યા હતા. વ્હાઈટ ટોપ, પર્પલ લેગિંગ્સ પર ખુલ્લા વાળ લહેરાવીને બહાર આવેલી જાહ્નવીની આ સ્ટાઈલ પણ ફેન્સને ખૂબ જ પસંદ આવી છે.

1 / 5
જાહ્નવી કપૂર ફરી એકવાર જીમની બહાર જોવા મળી હતી, તેની સ્ટાઈલ ફેન્સને ખૂબ પસંદ આવી હતી. વ્હાઈટ ટોપ અને ટાઈટ ફિટિંગ લેગિંગ્સ પહેરેલી જાહ્નવી આ લુકમાં અદ્ભુત દેખાતી હતી અને આ તેનો સિમ્પલ લુક ખૂબ જ પસંદ આવ્યો હતો.

2 / 5
જાહ્નવીના જિમ લુકની ઘણી વાર ચર્ચા થાય છે અને તે ઘણીવાર ટ્રેન્ડી અને સ્ટાઇલિશ સ્ટાઈલમાં જોવા મળે છે. સમયની સાથે જાહ્નવીની સ્ટાઈલમાં પણ ઘણો બદલાવ આવી રહ્યો છે.

3 / 5
જાહ્નવીના આ લુકની સાથે ફેન્સ તેના પરફેક્ટ ફિગરના પણ વખાણ કરી રહ્યા છે. કલાકો સુધી જીમમાં પરસેવો પાડતી જાહ્નવી પોતાને ફિટ રાખવા માટે તમામ કોશિશ કરે છે. જાહ્નવી પણ તેના લેટેસ્ટ લુક માટે ચર્ચામાં છે.

4 / 5
જાહ્નવી કપૂર ઘણીવાર તેના જિમ વેર સાથે એક્સપરીમેન્ટ કરતી જોવા મળે છે, ક્યારેક ટાઈટ ફિટિંગ લેગિંગ્સ સાથે ટોપ અને ક્યારેક ક્રોપ ટોપ પર શોર્ટ્સ પહેરીને, આ સ્ટાઇલિશ દિવા ફેશન ગોલ કરતી જોવા મળે છે અને તેનો લુક પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

5 / 5
જાહ્નવી કપૂરે ઇન્ડસ્ટ્રીમાં પોતાની સ્ટાઇલિશ સ્ટાઇલથી એક ખાસ ઓળખ બનાવી છે. જાહ્નવી નિયમિત રીતે જિમ જાય છે અને તેનો જિમ લુક મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

Next Photo Gallery