ઓરેન્જ ડ્રેસ પહેરી રેમ્પ વોક કરતી જોવા મળી જાન્હવી કપૂર, જુઓ ફોટો

|

Nov 27, 2022 | 10:02 AM

જ્હાન્વી કપૂર (Janhvi Kapoor)ના ફોટા હંમેશા સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવે છે. તેની બોલ્ડ સ્ટાઈલ તમામ ફેન્સને પસંદ આવી રહી છે.

1 / 5
ડિઝાઈનર અમિત અગ્રવાલે પ્રાઈડ ઈન સસ્ટેનેબલ ફેશન દરમિયાન આયોજીત ફેશન શોમાં જાહન્વી કપુરે રેમ્પ વોક કર્યું હતુ.

2 / 5
હૈદરાબાદમાં આયોજીત થયેલા આ શોમાં શોસ્ટોપરના રુપમાં જાહન્વીને અપ્રોચ કરી હતી. આ દરમિયાન જાહન્વી કપુર એક શાનદાર ડ્રેસમાં જોવા મળી હતી.

3 / 5
જાહન્વી કપુરની ડીપનૈક ચોલીમાં સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી હતી. તેના આ ફોટોથી ચાહકોને નજર દુર કરવી મુશ્કિલ થઈ છે.

4 / 5
ભલે જાહન્વી કપુરનો આ ડ્રેસ ગ્લૈમરસ લાગી રહ્યો હોય પરંતુ તેનો આ ડ્રેસ રિસાયકલ વસ્તુઓથી બનેલો છે.

5 / 5
નેટ-શૂન્ય કાર્બન ફૂટપ્રિન્ટ સુનિશ્ચિત કરીને આ કાપડ અને ડિઝાઇન રિસાયકલ કરેલ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતા.

Next Photo Gallery