જાહ્નવી કપૂરના કર્વી ફિગરે લોકોને બનાવ્યા દિવાના, બ્લૂ ગાઉનમાં લાગી રહી છે જલપરી

|

Nov 17, 2022 | 8:13 PM

એવોર્ડ શોમાં જાહ્નવી કપૂરે (Janhavi Kapoor Photos) લોકોને દિવાના બનાવ્યા છે. રેડ કાર્પેટ પર બ્લૂ મરમેઈડ ગાઉનમાં કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું. જુઓ જાહ્નવી કપૂરનો લેટેસ્ટ ફોટો.

1 / 6
જાહ્નવી કપૂર ખૂબ જ સેક્સી અને બોલ્ડ અંદાજમાં સ્ટાર-સ્ટડેડ એવોર્ડ શોમાં પહોંચી હતી. હાથમાં ગ્લોવ્ઝ અને સી ગ્રીન ગાઉન પહેરેલી જાહ્નવી કપૂર એકદમ મરમેઈડ જેવી દેખાતી હતી. (PC:Instagram)

2 / 6
રેડ કાર્પેટ પર જાહ્નવી કપૂરને જોઈને લોકો તેના દિવાના થઈ ગયા હતા. આ એવોર્ડ ફંક્શનમાં જાહ્નવી કપૂરે જોરદાર પોઝ આપ્યા હતા. (PC:Instagram)

3 / 6
જાહ્નવી કપૂરનું આ ગાઉન ખૂબ જ ખાસ છે. આ ગાઉન ફાલ્ગુની શેન પીકોક લક્ઝરી ડિઝાઈન હાઉસનું આઉટફિટ છે. (PC:Instagram)

4 / 6
આ ડ્રેસમાં જાહ્નવી કપૂરનું ફિગર એકદમ કર્વી લાગી રહ્યું છે. તેણીનો આ ડ્રેસ એક સુંદર મરમેઈડની યાદ અપાવે છે. (PC:Instagram)

5 / 6
જાહ્નવી કપૂરે આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન સાથે શેયર કરી છે - 'ધ વિઝન વોસ બોટલિકલી વિનસ મીટ ધ લિટલ મરમેઈડ'. (PC:Instagram)

6 / 6
ડીપ બેકલેસ ગાઉનમાં જાહ્નવી કપૂર જોવા મળી રહી છે. આ પહેલા પણ જાહ્નવી કપૂર પોતાની સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવી ચૂકી છે. (PC:Instagram)

Next Photo Gallery