ક્રિસ ક્રોસ ડ્રેસ પહેરીને જાહ્નવી કપૂરે આપ્યા જોરદાર પોઝ, યુઝર્સે કહ્યું – ઓરેન્જ કેન્ડી

|

Oct 26, 2022 | 7:13 PM

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhvi Kapoor Photos) તેની ફિલ્મોની સાથે સાથે તેની બોલ્ડ તસવીરોને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. હાલમાં એક્ટ્રેસનું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

1 / 5
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જાહ્નવી દરરોજ તેના નવા નવા ફોટોશૂટ ફેન્સ સાથે શેયર કરતી રહે છે.

2 / 5
જાહ્નવી કપૂર છેલ્લા કેટલાક સમયથી દરરોજ પોતાની તસવીરો દ્વારા બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. હાલમાં એક્ટ્રેસે તેનું નવું ફોટોશૂટ શેયર કર્યું છે.

3 / 5
એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જાહ્નવીએ ઓરેન્જ કલરનો ક્રિસ ક્રોસ ડ્રેસ પહેરીને બધાને દિવાના બનાવી દીધા છે.

4 / 5
જાહ્નવી કપૂર આ ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. એક્ટ્રેસ તેના ડ્રેસથી ફિટ બોડીને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

5 / 5
ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપ સાથે જાહ્નવીએ પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. દરેક તસવીરમાં જાહ્નવી કપૂર અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે.

Next Photo Gallery