Janhvi Kapoor Photos : જાહ્નવી કપૂરે બ્લેક મિડી ડ્રેસમાં શેયર કર્યા ફોટો, ફેન્સે કહ્યું ‘તમે ગ્લેમર ક્વીન છો’

Janhvi Kapoor Latest Photos: એક્ટ્રેસ જાહ્નવી કપૂરે (Janhvi Kapoor) બ્લેક આઉટફિટમાં તેના કેટલાક લેટેસ્ટ ફોટોઝ શેયર કર્યા છે, જેમાં ફેન્સ તેના લુકના વખાણ કરતા જોવા મળે છે. એક્ટ્રેસ હવે સાઉથની ફિલ્મોમાં જોવા મળશે. જુનિયર એનટીઆર સાથેની અપકમિંગ ફિલ્મની એક્ટ્રેસનો લુક પણ વાયરલ થયો છે.

| Edited By: | Updated on: Mar 19, 2023 | 6:23 PM
4 / 5
એક્ટ્રેસની ખાસ વાત એ છે કે તે વેસ્ટર્ન આઉટફિટ્સમાં સુંદર લાગે છે, પરંતુ જ્યારે પણ તે સાડીમાં પોતાની તસવીરો શેયર કરે છે ત્યારે ફેન્સનું દિલ જીતી લે છે. સાડીમાં તેનો લુક જોઈને ઘણા ફેન્સ તેની તુલના માતા શ્રીદેવી સાથે કરવા લાગે છે. (Credit - Instagram)

5 / 5
વર્કફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂર હાલમાં ઘણી ફિલ્મોનો ભાગ છે. હાલમાં જ તેણે જુનિયર એનટીઆરની ફિલ્મ સાઈન કરી છે અને તે સાઉથ સુપરસ્ટારની એનટીઆર30 ફિલ્મમાં એક્ટિંગ કરતી જોવા મળશે. આ સિવાય તે મિસ્ટર એન્ડ મિસિસ માહી અને બવાલ ફિલ્મનો ભાગ છે. (Credit - Instagram)

Published On - 10:41 pm, Sat, 18 March 23