Janhvi Kapoorએ માલદિવ્સ પ્રવાસના ફોટો કર્યા શેયર, ફેન્સ થયા ફિદા

|

Dec 13, 2022 | 6:06 PM

Janhvi Kapoor Photos: સોશિયલ મીડિયા પર અવારનવાર જાહ્નવી કપૂર પોતાના ફોટો શેયર કરતી હોય છે. તાજેત્તરમાં જ જાહ્નવી કપૂરે માલદિવ્સ પ્રવાસના ફોટો ફેન્સ સાથે શેયર કર્યા છે.

1 / 6
અભિનેત્રી જાહ્નવી  કપૂર હાલમાં માલદિવ્સમાં રજા પસાર કરી રહી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રી તેના સુંદર ફોટો શેયર કર્યા છે.

2 / 6
જાહ્નવી  કપૂરે બ્લેક સૂટમાં ખુબ જ શાનદાર ફોટો શેયર કર્યો છે. આ ફોટોએ સોશિયલ મીડિયામાં હલચલ મચાવી દીધી છે.

3 / 6
જાહ્નવી  કેઝ્યુલ લુકમાં નજર આવી રહી છે. ફોટો શેયર કરીને અભિનેત્રીએ તે તમામ લોકોનો આભાર માન્યો, જેમને શહેરમાં તેનું ગ્રાન્ડ વેલકમ કર્યુ.

4 / 6
બ્લેક કલરના સુટમાં જાહ્નવી કપૂર ખુબ જ ગોર્જિયસ લાગી રહી છે. ફોટો જોઈને જાહ્નવીની અદાઓ પર ફેન્સ ફિદા થઈ રહ્યા છે.

5 / 6
જાહ્નવીએ સ્મોકી આઈ મેકઅફ કર્યો છે અને ન્યૂડ શેડની લિપસ્ટિક લગાવી છે. ખુલ્લા વાળમાં જાહ્નવી  એકદમ પ્રોફેશનલ લાગી રહી છે. સાથે જ અભિનેત્રીએ ગોલ્ડ ઈયર રિંગ્સ પણ પહેરી છે.

6 / 6
આ પહેલા જાહ્નવી કપૂરે બીચ પર ના ફોટો શેયર કર્યા હતા. અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસથી માલદિવ્સમાં છે. (PC- All Pic Jhanvi Kapoor Instagram)

Next Photo Gallery