મેકઅપ વગર પણ ખુબ સુંદર લાગે છે જાન્હવી કપૂર, સાદગી જોઈ ફેન્સ થયા ફિદા

|

Sep 26, 2022 | 10:22 PM

Janhvi Kapoor Photos: જાન્હવી કપૂરે હાલમાં પોતાનો નો મેકઅપ લુક શેયર કર્યો હતો. તેની સાદગીએ લોકોના દિલ જીતી લીધા હતા. તે આ ફોટોમાં ખુબ સુંદર લાગી રહી છે.

1 / 5
જાન્હવી કપૂરે પોતાનો નો મેકઅપ લુક શેયર કર્યો હતો. તેની સાદગીએ લોકોના દિલ જીતી લીધા હતા. તે આ ફોટોમાં ખુબ સુંદર લાગી રહી છે.

2 / 5
તેના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. તેણે સ્માઈલ અને માસૂમિયતથી લોકોના દિલ જીતી લીધા હતા. આ ફોટોમાં તે નેચરલ લુકમાં જોવા મળી રહ્યો છે.

3 / 5
આ ફોટોના પોસ્ટમાં અભિનેત્રી જાન્હવી કપૂરે કેપ્શનમાં લખ્યુ છે કે, હેપ્પી મન ડે...#MrandMrsMahi માટે જને શુભકામના પાઠવો.

4 / 5
જાન્હવી કપૂર હાલ તેની આગામી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસેઝ માહી'ની તૈયારીઓમાં વ્યસ્ત છે. તે આ ફિલ્મમાં રાજ કુમાર રાવ સાથે જેવા મળશે. ફેન્સ તેની આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

5 / 5
જાન્હવી કપૂરના આ ફોટો પર મનીષ મલ્હોત્રાએ રિએક્ટ કરતા લખ્યુ છે કે, ખુબ સુંદર.

Next Photo Gallery