
'વિક્રાંત રોણા' સિવાય જેકલીન ફર્નાન્ડીઝ ફિલ્મ 'સર્કસ', 'રામ સેતુ'માં પણ જોવા મળશે. હાલમાં આ ફિલ્મો પર કામ કરી રહી છે.

પરંતુ જેકલીનની આ પહેલા રિલીઝ થયેલી ફિલ્મો 'એટેક' અને 'બચ્ચન પાંડે' કંઈ ખાસ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી. હવે જોવાનું એ રહેશે કે બોલિવૂડની આ આવનારી ફિલ્મો કેવું પ્રદર્શન કરે છે.