
90 દશકમાં પુજા બેદીએ એક કોન્ડમ કંપની માટે જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં પુજા બેદી હૉટ અવતારમાં જોવા મળી હતી

સપના ભાવનાની એક સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ છે, બિગ બોસ સીઝન 6 બાદ તે ખુબ ચર્ચામાં આવી હતી, એક વખત સપનાએ PETA માટે એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતુ

શર્લિન ચોપડા તેના બોલ્ડ ફોટો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે, પરંતુ કામસુત્ર 3ડીમાં શર્લિનના કેટલાક સીન ટૉપલેસ જોવા મળ્યા હતા. શર્લિનની ફિલ્મ સેટ પર આ ફોટો ખુબ વાયરલ થયા હતા. જેમાં તે કપડાં વગર બેસેલી જોવા મળી હતી

નીલ નીતિન મુકેશે ખુબ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તેની ફિલ્મો શાનદાર રહી હતી. મધુર ભંડારકરની ફિલ્મમાં નીલના વખાણ થયા હતા. તેના એક સીનમાં નીલ ઑન સ્ક્રીન ન્યુડ જોવા મળ્યો હતો.

મિલિંદ સોમન 90ના દશકના સૌથી હોટ સેલિબ્રિટીમાંથી એક છે, તેમણે 1995માં કપડાં વગર ફટોશૂટ કર્યું હતુ,

ફિલ્મ ન્યૂયોર્કમાં જૉન અબ્રાહમનું એ રુપ જોવા મળ્યું હતુ. જે તેણે પહેલા ફિલ્મમાં ક્યારે પણ જોવા મળ્યું ન હતુ. ફિલ્મ ન્યુયોર્કમાં જૉન અબ્રાહમે એક સીન કપડાં વગર આપ્યો હતો.