બ્લુ ડ્રેસમાં Shriya saranએ મચાવી ધૂમ, કેમેરામાં કેદ થયો ગ્લેમરસ અવતાર

|

Nov 19, 2022 | 7:42 AM

તમને જણાવી દઈએ કે, Shriya saranને આ ડ્રેસ કોઈએ ગિફ્ટ કર્યો છે. ફોટોશૂટની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં ડ્રેસ ગિફ્ટ કરનારી વ્યક્તિનો પણ આભાર માન્યો છે.

1 / 5
અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ-2 ફેમ એક્ટ્રેસ શ્રિયા સરન પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.

2 / 5

તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટને ચાહકો સાથે શેર કર્યું છે, અને ફેન્સ કોમેન્ટ્સ કરી રહ્યા છે.

3 / 5
શ્રિયાને આ ડ્રેસ કોઈએ ગિફ્ટ કર્યો છે. ફોટોશૂટની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં ડ્રેસ ગિફ્ટ કરનારી વ્યક્તિનો પણ આભાર માન્યો છે.

4 / 5
પોતાના લુક અને કિલર સ્ટાઈલથી લોકોના દિલની ધડકન વધારી રહેલી શ્રિયાની આ સ્ટાઈલ જોવા માટે દરેક લોકો મજબૂર થઈ રહ્યા છે.

5 / 5
શ્રિયા સરન તાજેતરમાં આવેલી દ્રશ્યમ-2 સ્ક્રીનીંગમાં સાડી પહેરેલી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં તેની સાથે તેનો પતિ પણ હાજર હતો. બંને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા.

Next Photo Gallery