સંપત્તિના મામલે કોણ આગળ છે રશ્મિકા, સામંથા કે અનુષ્કા શેટ્ટી? જાણો, નેટવર્થ
South Actress Net Worth : સાઉથ સિનેમામાં અભિનેત્રી રશ્મિકા મંદન્ના, સામંથા રૂથ પ્રભુ અને અનુષ્કા શેટ્ટીનો સિક્કો ચાલે છે. જાણો કોની પાસે કેટલી સંપત્તિ છે.
નેશનલ ક્રશ રશ્મિકા મંદાના હવે સાઉથ બાદ બોલિવૂડ પર રાજ કરી રહી છે. રશ્મિકા એક ફિલ્મ માટે 2થી 2.5 કરોડ લે છે. તેમની કુલ સંપત્તિ 45 કરોડ રૂપિયા છે. (Image Source – Facebook)