રાઘવ જુયાલ જેને વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીએ આજે તેનો બોલિવુડનો સ્ટાર બનાવી દીધો, જુઓ સ્લોમોશન કિંગનો પરિવાર

|

Sep 19, 2024 | 1:59 PM

આજે રાઘવ જુયાલ ડાન્સરમાંથી સીધો એક્ટર બની ગયો છે. તેણે ફિલ્મોમાં શાનદાર એન્ટ્રી કરી છે. આજે અમે તમને તેના નાના ભાઈ અને તેની પત્નીનો તેમજ રાધવ જુયાલના પરિવાર અને કરિયર વિશે જણાવીશું.

1 / 14
આજે રઘલ જુયાલને સૌ કોઈ જાણે છે. તેના ડાન્સ પર સૌ કોઈ પાગલ છે. હવે તે એક્ટિંગમાં પણ ચાહકોને દિવાના બનાવી રહ્યો છે. તેની ફિલ્મ 'યુધ્રા' 20 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવી રહી છે. પરંતુ તે પહેલા તેના પરિવાર વિશે વાત કરીએ.

2 / 14
ડાન્સ માસ્ટર, સ્લો મોશન કિંગ અને બોલિવુડ ફિલ્મ કિલમાં વિલન તરીકે ધમાલ મચાવનાર રાઘવ જુયાલના પરિવાર વિશે જાણો.

3 / 14
રાઘવ જુયાલનો જન્મ 10 જુલાઈ 1991 રોજ થયો છે.રાધવ બોલિવુડ અભિનેતા, ડાન્સર, કોરિયોગ્રાફર અને રિયાલિટી શો એન્કર છે. તેને સ્લોમોશીન કિંગ પણ કહેવામાં આવે છે.

4 / 14
રાઘવ જુયાલનો જન્મ દીપક જુયલ, એક એડવોકેટ, અને અલકા બક્ષી જુયલના ઘરે થયો છે. તેની માતા પંજાબી છે. તેમનો જન્મ અને ઉછેર ઉત્તરાખંડના દેહરાદૂનમાં થયો હતો.

5 / 14
રાધવે ક્યારેય ડાન્સની કોઈ તાલીમ લીધી ન હતી પરંતુ તેને ઈન્ટરનેટ અને ટેલિવિઝન પરથી પરફોર્મન્સ જોઈને ડાન્સ શીખ્યો હતો. તેણે દૂન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ બી.કોમ. કરવા DAV (PG) કોલેજમાં એડમિશન લીધું હતુ.

6 / 14
એક ડાન્સર તરીકે શોમાં એન્ટ્રી કર્યા બાદ, રાધવ જુયાલ ક્યારેય પાછળ વળીને જોયું નથી. રાધવે ફિલ્મ, વેબ સિરીઝ, મ્યુઝિક વીડિયો, ટેલિવિઝન શોમાં જોવા મળી ચૂક્યો છે.

7 / 14
રાઘવ જુયલના ભાઈનું નામ યશસ્વી જુયલ છે, જે અભિનેતા કરતા 4-5 વર્ષ નાનો છે. તે એક ફિલ્મ નિર્માતા છે અને તેની ફિલ્મો ન્યૂયોર્ક ફિલ્મ ફેસ્ટિવલ જેવા પ્રખ્યાત ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી છે.રાધવના ભાઈ યશસ્વી જુયાલે આઈપીએસ અધિકારી રચિતા જુયલ સાથે લગ્ન કર્યા છે.

8 / 14
ઝી ટીવીના ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સ 3માં સ્પર્ધક અને ફાઇનલિસ્ટ અને ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટર માસ્ટર્સ 2 અને ડાન્સ કે સુપરકિડ્સમાં ટીમ રાઘવ કે રોકસ્ટાર્સના કેપ્ટન તરીકે જોવા મળ્યો હતો જ્યાં તેની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

9 / 14
 તે ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 7 (2016)માં સ્પર્ધક હતો. 2024 માં જુયાલે હિન્દી-એક્શન થ્રિલર કિલ સાથે ઓળખ મેળવી. રાધવ સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં પણ જોવા મળ્યો હતો.

10 / 14
જુયલ ત્યારે જાણીતો બન્યો જ્યારે તેનો ઓડિશન વીડિયો યુટ્યુબ પર વાયરલ થયો. તે ઝી ટીવી પર પ્રસારિત થતા ડાન્સ ઈન્ડિયા ડાન્સ 3 (2012)માં સ્પર્ધક હતો. શોમાં આવતા પહેલા તેને કોઈએ પ્રોફેશનલી તાલીમ આપી ન હતી.

11 / 14
પરંતુ મેગા ઓડિશનમાં ગ્રાન્ડ માસ્ટર દ્વારા ટોપ 18માં પસંદગી થઈ ન હતી. પાછળથી ગ્રાન્ડ માસ્ટર મિથુન ચક્રવર્તીએ તેને વાઇલ્ડ-કાર્ડ રાઉન્ડમાં તેના "ટ્રમ્પ કાર્ડ" તરીકે શોમાં ફરીથી લાવ્યા હતા, જેના દ્વારા તેણે ફરીથી સ્પર્ધામાં પ્રવેશ કર્યો. અહિથી તેમની સફર શરુ થઈ હતી.

12 / 14
ત્યાર બાદ જુયાલે અલગ-અલગ ડાન્સ-ફોર્મ બનાવ્યા અને ફિનાલેમાં પહોંચ્યા. તે સીઝનનો સૌથી લોકપ્રિય સ્પર્ધક હતો.ગ્રાન્ડ ફિનાલેમાં, તેને 3,481,685 વોટ સાથે બીજા રનર અપ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

13 / 14
2014માં રમેશ સિપ્પી એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત, 17 ઓક્ટોબર 2014ના રોજ રીલિઝ થયેલી કોમેડી ફિલ્મ સોનાલી કેબલમાં રિયા ચક્રવર્તી અને અલી ફઝલની સહ-અભિનેતામાં મુખ્ય ભૂમિકા ભજવીને જુયાલે અભિનેતા તરીકે પ્રવેશ કર્યો.

14 / 14
તેમનો સિગ્નેચર સ્ટેપ સ્લો મોશન વોક છે. ગીતા કપૂર અને રેમો ડિસોઝા અને ટેરેન્સ લુઈસ જેવા કોરિયોગ્રાફરોએ જણાવ્યું છે કે રાઘવ પહેલાં તેઓએ ભારતમાં સ્લો મોશન વોક ક્યારેય જોયું નથી.

Next Photo Gallery