ગોલ્ડન ડીપનેક ડ્રેસમાં તમન્ના ભાટિયાનો હોટ લુક, તસવીરો જોઈને ફેન્સ થયા ફિદા

|

Oct 02, 2022 | 7:18 PM

બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા (Tamanna Bhatia Photos) સતત ચર્ચામાં રહે છે. આ દરમિયાન તેનું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

1 / 5
તમન્ના ભાટિયા હાલમાં તેની ફિલ્મ બબલી બાઉન્સરને લઈને સતત ચર્ચામાં છે. જેના કારણે એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

2 / 5
તમન્ના ભાટિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટ શેયર કર્યું છે. શેયર કરેલી તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.

3 / 5
વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં તમન્ના ભાટિયાએ ગોલ્ડન કલરનો ડીપ નેક ડ્રેસ પહેર્યો છે. તેનો લુક ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે.

4 / 5
આ ઓફ શોલ્ડર ડ્રેસ સાથે એક્ટ્રેસે કોઈ જ્વેલરી કેરી કરી નથી, તમન્ના ભાટિયાએ તેના વાળનો બન બનાવીને પોતાનો લુક કમ્પલીટ કર્યો છે.

5 / 5
એક્ટ્રેસે કાનમાં મોટી ઈયરરિંગ્સ, હાથમાં બેંગ્લસ અને લાઈટ મેકઅપ સાથે આ ફોટોશૂટ કમ્પલીટ કર્યું છે.

Next Photo Gallery