Honey Singh Birthday : કરોડોની કાર અને લક્ઝરી લાઈફ, આટલી છે હની સિંહની નેટવર્થ, જુઓ ફોટો

હની સિંહની પાસે લક્ઝરી કાર,આલીશાન ઘર સહિત કરોડો રુપિયાની સંપત્તિ છે. તે ભારતમાં સૌથી પૈસાદાર સિંગરમાંથી એક માનવામાં આવે છે. તો આજે આપણે હની સિંહની નેટવર્થ વિશે વાત કરીશું.

| Updated on: Mar 15, 2026 | 10:50 AM
1 / 6
યો યો હની સિંહ આજે ભારતીય મ્યુઝિક ઈન્ડસ્ટીનો સૌથી ચર્ચિત અને પૈસાદાર રેપરમાં ગણતરી થાય છે. બ્લુ આઈઝ, અંગ્રેજી બીટ,લુંગી ડાન્સ અને દેશી કલાકાર જેવા સુપરહિટ ગીતથી તેમણે માત્ર લોકપ્રયિતા મેળવી નથી પરંતુ કરોડો રુપિયાની સંપત્તિ પણ બનાવી છે. આજે તેનું નામ મ્યુઝિક જ નહી પરંતુ લક્ઝરી લાઈફસ્ટાઈલમાં પણ ચર્ચામાં રહે છે.

2 / 6
ભારતીય રેપ અને પોપ મ્યુઝિકનો નવો ટ્રેંડ આપનાર યો યો હની સિંહ આજે કરોડો રુપિયાની સંપત્તિનો માલિક છે. પંજાબી મ્યુઝિકથી કરિયરની શરુઆત કરનાર હની સિંહ આજે દેશ-વિદેશમાં કોન્સર્ટ કરે છે. તેમજ બોલિવુડ માટે પણ ગીત ગાય છે.

3 / 6
તેની કમાણીનો મોટા ભાગ મ્યુઝિક, લાઈવ શો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રોડક્શનમાંથી આવે છે. રિપોર્ટ મુજબ હની સિંહની કુલ નેટવર્થ અંદાજે 200 થી 246 કરોડ રુપિયા વચ્ચે છે. એક ગીત માટે અંદાજે 70 થી 90 લાખ રુપિયાનો ચાર્જ લે છે.

4 / 6
લાઈવ કોન્સર્ટ માટે 15-20 લાખ રુપિયાનો ચાર્જ લે છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે અંદાજે 1 કરોડ રુપિયાથી વધારે ચાર્જ લે છે.હની સિંહ પાસે કાર કલેક્શન ખુબ મોટું છે. તેના કાર કલેશનની વાત કરીએ તો અંદાજે 20-25 કરોડ રુપિયાથી વધારે છે.

5 / 6
યો યો હની સિંહનું સુપરહિટ ગીત "સની સની" હજુ પણ પાર્ટીઓ અને ક્લબોમાં ધમાલ મચાવે છે, જેને યુટ્યુબ પર 530 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. રસપ્રદ વાત એ છે કે હની સિંહ પોતે આ ગીતને પોતાની કારકિર્દીની સૌથી મોટી ભૂલ કહે છે.

6 / 6
રેપર યો યો હની સિંહે 2011માં શાલિની તલવાર સાથે લગ્ન કર્યા હતા. જોકે, 11 વર્ષના લગ્નજીવન પછી તેઓ અલગ થઈ ગયા.પ્રખ્યાત રેપર હની સિંહનું સાચું નામ હૃદેશ સિંહ છે.