
હિના ખાને તેનું નવું ફોટોશૂટ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યું છે. જેમાં અભિનેત્રી ઓરેન્જ બેકલેસ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં હિના ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

હિના ખાને લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. સોશિયલ મીડિયા પર તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.