Hina Khan Photos: હિના ખાનના ગ્લેમરસ લુકના દિવાના થયા ફેન્સ, તસવીરો થઈ વાયરલ
Hina Khan Photos: એક્ટ્રેસ હિના ખાન (Hina Khan) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. ટીવીની ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક હિના ખાન માત્ર પોતાની એક્ટિંગ જ નહીં પરંતુ પોતાની સુંદરતાથી પણ દરેકને દિવાના બનાવે છે. હિનાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.