Hina Khan થાઈ સ્લિટ ગાઉનમાં લાગી રહી છે સ્ટાઇલિશ, ચાહકો તેની સુંદરતાના કરી રહ્યા છે વખાણ
ફિલ્મફેર એવોર્ડ્સ 2023 દરમિયાન, તમામ સેલેબ્સ તેમની સુંદરતા બતાવતા જોવા મળ્યા હતા. આ ખાસ ઈવેન્ટમાં સેલિબ્રિટીઝ સ્ટાઈલિશ ડ્રેસમાં જોવા મળ્યા હતા. પરંતુ હિના ખાનના કટવર્ક ગાઉને બધાને તેના વખાણ કરવા મજબૂર કરી દીધા. ગાઉનના ફોર્મ-ફિટિંગ સિલુએટ સાથે કટવર્ક ડિઝાઇને ધ્યાન ખેંચવામાં કોઈ કસર છોડી નથી.
હિના ખાન બ્લેક ગાઉનમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. સ્ટાર અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના ગાઉન લુક શેર કરતી જોવા મળે છે. તેનો ફુલ સ્લીવ બ્લેક ગાઉન લુક પણ ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે.
5 / 5
હિના ખાનનો આ ગ્લેમરસ અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. તે અવાર નવાર તેના સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે, ચાહકોને તેના ફોટો પણ ખુબ પસંદ આવતા હોય છે,