
અસીમ રિયાઝ અને હિમાંશી ખુરાના વચ્ચેની નિકટતા બિગ બોસના ઘરમાંથી જ વધી હતી. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. (PC: Instagram)

હિમાંશી મોટાભાગે એથનિક લુકમાં જ જોવા મળે છે. એક્ટ્રેસે સિમ્પલ બ્લેક એન્ડ વ્હાઈટ સૂટ સાથે હેવી સિલ્વર ઈયરિંગ્સ કૈરી કરી છે. (PC: Instagram)

હિમાંશીનો આ લુક પણ ફેન્સને પસંદ આવ્યો. એક્ટ્રેસે પાકિસ્તાની સ્ટાઈલનો વેલ્વેટ સૂટ સાથે હેવી ઈંયરરિંગ્સ અને માંગ ટીકા કૈરી કર્યા. (PC: Instagram)