
હિમાંશી ખુરાના પંજાબ ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે. એક્ટ્રેસ હોવા સિવાય હિમાંશી એક સારી સિંગર પણ છે. એક્ટ્રેસ પંજાબની 'ઐશ્વર્યા રાય' તરીકે પણ ઓળખવામાં આવે છે. (Image: Himanshi Khurana Instagram)

પંજાબી ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસમાંથી એક હિમાંશી ખુરાના તેની સુંદરતાના કારણે ચર્ચામાં છે. તેની સુંદરતાના કારણે એક્ટ્રેસ તેના ફેન્સને દિવાના બનાવે છે. (Image: Himanshi Khurana Instagram)

માલદીવમાં વેકેશન મનાવી રહેલી હિમાંશીએ બ્લેક કલરની મોનોકિનીમાં ખૂબ જ સુંદર અંદાજ બતાવ્યો, આ લુકમાં હિમાંશી સુંદર લાગી રહી છે. (Image: Himanshi Khurana Instagram)

હિમાંશી આ સ્ટાઈલમાં મેકઅપ વગર જોવા મળી રહી છે. હિમાંશીએ બ્યૂટી ફ્લોન્ટ કરતા કિલર પોઝ આપ્યા. (Image: Himanshi Khurana Instagram)

હિમાંશી ઘણીવાર એથનિક લુકમાં જ જોવા મળે છે. સિમ્પલ આઉટફિટમાં પણ હિમાંશીની સુંદરતા પર ફેન્સ ફિદા થાય છે. (Image: Himanshi Khurana Instagram)