Himanshi Khurana Photos: હિમાંશી ખુરાનાના સુંદર લુક પર ફિદા થયા ફેન્સ, તસવીરો થઈ વાયરલ
Himanshi Khurana Photos: પંજાબી ઈન્ડસ્ટ્રીની સુંદર એક્ટ્રેસ હિમાંશી ખુરાના (Himanshi Khurana) પંજાબની ઐશ્વર્યા રાયના નામથી જાણીતી છે. એક્ટ્રેસની સુંદરતાની ચર્ચા આખી દુનિયામાં થાય છે.

હિમાંશી ખુરાના પંજાબ ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે. એક્ટ્રેસ હોવા સિવાય હિમાંશી એક સારી સિંગર પણ છે. એક્ટ્રેસ પંજાબની 'ઐશ્વર્યા રાય' તરીકે પણ ઓળખવામાં આવે છે. (Image: Himanshi Khurana Instagram)

પંજાબી ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસમાંથી એક હિમાંશી ખુરાના તેની સુંદરતાના કારણે ચર્ચામાં છે. તેની સુંદરતાના કારણે એક્ટ્રેસ તેના ફેન્સને દિવાના બનાવે છે. (Image: Himanshi Khurana Instagram)

માલદીવમાં વેકેશન મનાવી રહેલી હિમાંશીએ બ્લેક કલરની મોનોકિનીમાં ખૂબ જ સુંદર અંદાજ બતાવ્યો, આ લુકમાં હિમાંશી સુંદર લાગી રહી છે. (Image: Himanshi Khurana Instagram)

હિમાંશી આ સ્ટાઈલમાં મેકઅપ વગર જોવા મળી રહી છે. હિમાંશીએ બ્યૂટી ફ્લોન્ટ કરતા કિલર પોઝ આપ્યા. (Image: Himanshi Khurana Instagram)

હિમાંશી ઘણીવાર એથનિક લુકમાં જ જોવા મળે છે. સિમ્પલ આઉટફિટમાં પણ હિમાંશીની સુંદરતા પર ફેન્સ ફિદા થાય છે. (Image: Himanshi Khurana Instagram)