
તાજેતરમાં 'સેક્રેડ ગેમ્સ' ફેમ એલનાઝ નૌરોજીએ પણ આ આંદોલનના સમર્થનમાં બિકીનીમાં એક વીડિયો શેર કર્યો છે. તેમજ તેણે માય બોડી માય ચોઈસ લખ્યું હતું. દરેક સ્ત્રીને તે ગમે તે પહેરવાનો અધિકાર હોવો જોઈએ, જ્યાં પણ અને જ્યારે તે ઈચ્છે.

આ સિવાય નોઈડામાં પણ એક મહિલાએ હિજાબ ક્રાંતિમાં ઉતરી હતી. ઈરાની મહિલાઓના સમર્થનમાં સેક્ટર 15Aની એક મહિલાએ પોતાના વાળ કાપી વિરોધ કર્યો હતો