Harshvardhan Kapoor: અનિલ કપૂરનો દીકરો પહેલી જ ફિલ્મથી બન્યો ફ્લોપ, અભિનયમાં ના દેખાડી શક્યો પોતાની પ્રતિભા
Happy Birthday Harshvardhan Kapoor : બોલિવૂડ સુપરસ્ટાર અનિલ કપૂરનો પુત્ર હર્ષવર્ધન કપૂર આજે પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એક્ટર્સ હંમેશા પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે.