Rajal Barot Wedding : ગુજરાતી સિંગર રાજલ બારોટ અલ્પેશ બાંભણિયા સાથે લગ્નના બંધનમાં બંધાઇ, જુઓ ફોટો

ગુજરાતી સિંગર રાજલ બારોટ અલ્પેશ બાંભાણિયા સાથે લગ્નના બંધનમાં બંધાય છે. તમને જણાવી દઈએ કે, રાજલ બારોટ અને અલ્પેશ બાંભણિયાએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. તો જુઓ રાજલ બારોટના લગ્નના ફોટો

| Updated on: Feb 06, 2025 | 3:28 PM
4 / 5
તમને જણાવી દઈએ કે,રાજલ બારોટ જાણીતા ગુજરાતી લોક ગાયક સ્વર્ગસ્થ મણિરાજની પુત્રી છે રાજલના ગીતો પર ખેલૈયાઓ મનમુકીને રમે છે. મણિરાજને 4 દીકરીઓ છે. પિતા તરફથી ચારેય દીકરીઓને સંગીતનો વારસો ભેટમાં મળ્યો છે.

5 / 5
રાજલ બારોટ પ્રોફેશનલ સિંગર છે અને જાણીતા ગુજરાતી લોક ગાયક સ્વર્ગસ્થ મણિરાજની પુત્રી છે.  નાની ઉંમરમાં તે એકલા હાથે જે રીતે ૩ બહેનોની જવાબદારી પણ નિભાવી છે.

Published On - 2:23 pm, Thu, 6 February 25