Giorgia Andriani :ફાટેલા જીન્સ અને ક્રોપ ટોપમાં અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડે દેખાડ્યો સ્વેગ, જુઓ ફોટો

મોડલ-એક્ટ્રેસ જ્યોર્જિયા એન્ડ્રિયાની, જે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડના નામથી પણ જાણીતી છે, તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

| Edited By: | Updated on: Mar 05, 2023 | 1:54 PM
4 / 5
આ ફોટોમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો પોઝ લોકોને દિવાના બનાવી રહ્યો છે! અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ આ સિમ્પલ કેઝ્યુઅલ લુકમાં પણ ધમાલ મચાવી રહી છે

5 / 5
આ છેલ્લો ફોટો ચાહકો દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો છે અને લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે. આ ફોટામાં, અભિનેત્રી ક્રોપ ટોપમાં જમીન પર બેસેલી જોવા મળી રહી  છે